કાલરાત્રિ - શાપિત પ્રેમકથા

Author:   Ankit Chaudhary Shiv
Publisher:   Nirmohi Publication
ISBN:  

9798235374249


Pages:   266
Publication Date:   23 May 2026
Format:   Paperback
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $92.40 Quantity:  
Add to Cart

Share |

કાલરાત્રિ - શાપિત પ્રેમકથા


Overview

અંકિત ચૌધરી 'શિવ'ની કલમમાંથી અકળ અને ગૂઢ કથાઓનો જન્મ થાય છે. તેમની રહસ્યકથાઓ માત્ર કલ્પનાના ઘોડા નથી દોડાવતી, પરંતુ સત્યની આંગળી પકડીને ચાલે છે. આ જ તેમની લેખનશૈલીની આગવી ઓળખ છે. આ લાક્ષણિકતાને શિખરે પહોંચાડતી તેમની અદ્ભુત ભેટ એટલે નવલકથા - 'કાલરાત્રિ'. આ માત્ર કોઈ સામાન્ય કથા નથી, પરંતુ સમયના ગર્ભમાં સદીઓથી ધરબાયેલી એક એવી શાપિત પ્રેમગાથા છે, જે આજે પણ પોતાના અસ્તિત્વનો પોકાર કરી રહી છે. પ્રેમ, દગો અને બલિદાનને ઉંમર કે સમયની કોઈ સીમાઓ નડતી નથી; તે તો જન્મોજન્મનાં બંધનો પાર કરીને પણ પોતાનો હિસાબ સરભર કરવા પાછો ફરે છે. 'કાલરાત્રિ' પાખી અને આર્યમાનના એ જ શાશ્વત અને શાપિત પ્રેમની હૃદયસ્પર્શી રજૂઆત છે. આપણા સમાજમાં અનેક લોકવાયકાઓ અને દંતકથાઓ પેઢી-દર-પેઢી કહેવાતી આવી છે. કેટલીક સમયના વહેણમાં વિસરાઈ જાય છે, તો કેટલીક કોઈ અવાવરુ કિલ્લાની દીવાલોમાં કે ખંડેરોમાં હંમેશ માટે કેદ થઈ જાય છે. પરંતુ અંકિતભાઈ દ્વારા આલેખાયેલી આ કથા માત્ર કાલ્પનિક નવલકથા ન રહેતાં, માનવીની સંવેદનાઓ, અહંકાર, સ્વાર્થ અને નિઃસ્વાર્થ પ્રેમ વચ્ચેના સનાતન સંગ્રામનું જીવંત ચિત્ર બની રહે છે. જ્યારે એક નિર્દોષ જીવ અસહ્ય પીડા અને દગાનો શિકાર બને છે, ત્યારે તેનો આક્રોશ કેટલો ભયાનક શાપ બની શકે છે, તે આ કથાનું હાર્દ છે. કથાનું કેન્દ્રબિંદુ 'ધોળાસણ' નામનું નગર છે. આ નગર માત્ર નકશા પર દોરાયેલું કોઈ સ્થળ નથી, પણ કથાનું એક જીવંત પાત્ર છે, જે બે અલગ-અલગ કાળખંડમાં શ્વાસ લે છે. એક તરફ એ અતીતનું ધોળાસણ છે, જેણે પોતાના સ્વાર્થ અને ભયના ઓથાર હેઠળ પોતાનો જીવ બચાવવા એક અનાથ અને નિર્દોષ દીકરીનો બલિ ચડાવી દીધો હતો. બીજી તરફ વર્તમાનનું ધોળાસણ છે, જે એ નિર્દોષની ચીસમાંથી જન્મેલા ભયાનક શાપની આકરી સજા પેઢીઓથી ભોગવી રહ્યું છે. લેખકે અહીં અત્યંત કુનેહપૂર્વક એ સનાતન સત્યન

Full Product Details

Author:   Ankit Chaudhary Shiv
Publisher:   Nirmohi Publication
Imprint:   Nirmohi Publication
Dimensions:   Width: 14.00cm , Height: 1.40cm , Length: 21.60cm
Weight:   0.313kg
ISBN:  

9798235374249


Pages:   266
Publication Date:   23 May 2026
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.
Language:   Gujarati

Table of Contents

Reviews

Author Information

Tab Content 6

Author Website:  

Countries Available

All regions
Latest Reading Guide

RGJ26

 

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List