|
![]() |
|||
|
||||
Overviewવાર્તાઓ ફક્ત વાંચવા-સાંભળવા માટે જ નથી હોતી, પરંતુ દરેક વાર્તા આપણને કોઈ ને કોઈ સંદેશ અવશ્ય આપે છે. પ્રસ્તુત પુસ્તકમાં પણ કંઈક આવી જ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમારી પ્રગતિ, સફળતા, સંયમ, આત્મવિશ્વાસ, ધૈર્ય, લક્ષ્ય પ્રાપ્તિ તેમજ સપનાઓને સાકાર કરવાનો સંદેશ આપીને ના ફક્ત તમારો આત્મિક તેમજ માનસિક વિકાસ કરશે, બલ્કે તમારા જીવનના ઉત્થાન માટે તમારા દૃષ્ટિકોણને પૂર્ણ રૂપથી સકારાત્મક કરીને તમારા જીવનને યોગ્ય રસ્તો પણ બતાવશે. આ વાર્તાઓને વાંચીને તમારું આખું જીવન બદલાઈ શકાય છે અને તમે પણ કહેવાઈ શકોછો, એક સફળ વ્યક્તિત્વ. Full Product DetailsAuthor: Surya SinhaPublisher: Diamond Books Imprint: Diamond Books ISBN: 9789350833674ISBN 10: 9350833670 Pages: 192 Publication Date: 01 January 2012 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: Available To Order ![]() We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately. Table of ContentsReviewsAuthor InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |