|
|
|||
|
||||
Overviewમનમૉજજી ઘસ જલે ગડાવાટ તે 'મનચમન' ખીલાયાં ચમન ઇતરે ભગીચો. ભગીચો નજર સામૂં રખૂં ત જાડ઼, પનડાં, ડારખીયૂં, કંઢા, કલીયૂં, રઙબિરઙી ફુલડાં, પખી, વૈયા, ખિસકોલીયૂં, ભમરા, થધો વાસરો, માંક માનસપટ તે અચૅ નેં મનચમન જા કવન વાંચધે ઈ મિડ઼ે ખિલધાં, બોલંધા, મુરકંધા, લૅરાંધા લગેં...નેં હીંચકે મથે કવયિત્રી મનીષા અજય વીરા હીંચધે ભગીચે ભૅરા ખિલખિલાટ ખિલધા લગેં.. આઊં સાડાઉ ગામજો નેં મનીષાભેંણ પ સાડાઉ જા નેં શ્રી સ્થાનકવાસી મહાજનજે કાર્યક્રમ મેં, સાડાઉ કાર્યક્રમમેં પ મિલૂં પ્યા. ભારી હોંસીલા નેં એકટીવ, સૂઝબૂઝવારો વ્યકિતત્વ. ઘણેં વાર ઇનીજી ગ઼ાલગોઠમેં તટસ્થ વૈચારિક દ્રષ્ટિકોણ, સાહિત્યજો લાલિત્ય તીં ધર્મભાવસભર સુભાવજા ડરસન થીએં. પુખતા વીચાર, સમંધર જૅડ઼ા ઊંડા ભાવ કાવમેં ઉપસાણાં કીં હૂંધા વીચાર અચે મનન..ચિંતન..જા વન વન વગડે ફર્યા તૅર 'મનચમન' નવરઙી ભનાયાં. નિત નઊં વીસય, નઈં ડિસ, નંયી હંધ, તરમુલકજા ડેસોડ઼ સબધ ઠાવકાઈસેં ગૂંથીએં. ૬ વરેમેં કચ્છી ભાસામેં ચોથો પુસ્તક ...! કવયિત્રી 'મન' ચેંતા ગોતે ગિનો.. ખેડ઼ે ગિનો, ખેડ઼યૉ અઞા નાંય થિઈ અવૅર કિત લિકો બંજર હીંયડ઼ો ગોતે ગિનો... ઈ સમસ્ત નારી સમાજ કે પ્રેરણાથી ગ઼ાલ કે આં મિણીમેં કીંક કલા લોકલ આય, અઞા મોડો નાંય, જીવે ગિનો... ત વરે બિઈ કવિતા નૅરીયૂં એકઈમી સધી ક્રાંતિ અઠેં ડિસાએં running વિગનાની ભનાયાં ઈલેકટ્રીકલ ટેક્સી flying... અજ જી યુવાપેઢી જેટ યુગમેં વધુ અગીયા વધે ઈન હુંભસેં સરડ઼ ભાષીય કવિતા. માડૂજી સફડ઼તા પુઆ ઘરવારીજો હથ હૂએ, હિત આઊં ચાં ક મનીષા કે કવયિત્રી, સાહિત્યકારજી પ્રસિધ્ધિમેં અજયભાઈજો પુઠબર જબરદસ્ત આય, તીં પુતર જશ નેં નોં હેત્વી પ પાછા ન પૅં..કુટમ, સાલખ સજણ ઇનમેં ભારી ખપે વ્યા ઐં મનીષાભેણ..નેં ઊર મિંજા લાગણી છિલકેં તૅર રુમાની પ્રેમ ગઝલૂં જડાજેં કુરો ચાં નેં કીં ચાં જિગરમેં વસોંતા.. ત વરે Full Product DetailsAuthor: Manisha Ajay Veera 'Man'Publisher: Nirmohi Publication Imprint: Nirmohi Publication Dimensions: Width: 14.00cm , Height: 0.60cm , Length: 21.60cm Weight: 0.141kg ISBN: 9798231493425Pages: 114 Publication Date: 18 October 2025 Audience: General/trade , General Format: Paperback Publisher's Status: Active Availability: Available To Order We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately. Language: Gujarati Table of ContentsReviewsAuthor InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |
||||