જીવનમંથન

Author:   Bharat Makwana 'Dasaddutt'
Publisher:   Nirmohi Publication
ISBN:  

9798235126787


Pages:   100
Publication Date:   28 May 2026
Format:   Paperback
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $29.04 Quantity:  
Add to Cart

Share |

જીવનમંથન


Overview

કવિતા કે ગઝલ એ માત્ર શબ્દોની ગોઠવણી નથી, પણ હૃદયના ઊંડાણમાંથી વહેતી સંવેદનાની સરવાણી છે. આ 'જીવન છે મંથન' પુસ્તકમાં મેં મારા જીવનના વિવિધ પડાવો પર અનુભવેલી લાગણીઓને વાચા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ક્યારેક એકલતાના અંધકારમાં જન્મેલી પંક્તિઓ હોય, તો ક્યારેક હર્ષના અતિરેકમાં છલકાયેલી ગઝલ... આ બધું જ અહીં અકબંધ છે. ગઝલના શેર લખતી વખતે છંદ અને લયની સાથે ભાવની સચ્ચાઈ જાળવવી એ મારા માટે એક તપસ્યા સમાન રહ્યું છે. મારા આ શબ્દો જો તમારા દિલના કોઈ ખૂણે સ્પર્શી જશે, તો મારો આ પરિશ્રમ સાર્થક થયો ગણીશ. આ સફરમાં મને પ્રોત્સાહન આપનાર મારા પરિવાર અને મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

Full Product Details

Author:   Bharat Makwana 'Dasaddutt'
Publisher:   Nirmohi Publication
Imprint:   Nirmohi Publication
Dimensions:   Width: 14.00cm , Height: 0.50cm , Length: 21.60cm
Weight:   0.127kg
ISBN:  

9798235126787


Pages:   100
Publication Date:   28 May 2026
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.
Language:   Gujarati

Table of Contents

Reviews

Author Information

Tab Content 6

Author Website:  

Countries Available

All regions
Latest Reading Guide

RGJ26

 

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List